કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યના નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ક્લાઈમેટ ફાઈનાન્સ લીડરશિપ ઈનિશિએટિવ (CFLI) ઈન્ડિયા ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
રશિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક સ્ટ્રેસ ટોલેરન્સના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું ?

દહેરાદૂન
ઈમ્ફાલ
કોલકાતા
રાયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP