ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિતનચિત્ર એટલે... કપડાં પરનું ચિત્ર સિલ્ક સ્ક્રીન વુડકટ છત પરનું ચિત્રકામ કપડાં પરનું ચિત્ર સિલ્ક સ્ક્રીન વુડકટ છત પરનું ચિત્રકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ? ઉસ્તાદ મૌલાબક્ષ ઉસ્તાદ ફૈયઝખાન પંડિત વિષ્ણુ નારાયણ ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન ઉસ્તાદ મૌલાબક્ષ ઉસ્તાદ ફૈયઝખાન પંડિત વિષ્ણુ નારાયણ ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનાં સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે ? પાંડય ગાંધાર ઈરાની ગ્રીક પાંડય ગાંધાર ઈરાની ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી ધર્મસાગરસુરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી ધર્મસાગરસુરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP