કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટનો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 76મો 90મો 83મો 92મો 76મો 90મો 83મો 92મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લોસૂંગ અને નામસૂંગ મહોત્સવ મનાવાયો ? આસામ મેઘાલય મણિપુર સિક્કિમ આસામ મેઘાલય મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? મહારાષ્ટ્ર બાંગ્લાદેશ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર બાંગ્લાદેશ તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 અનુસાર, કયા રાજયના વનાવરણમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ બંને 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP