ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

લકખારામ
હારિજ
સાંતલપુર
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

કુમારપાળ
વસ્તુપાળ
ગોવિંદરાજ
નાગભટ્ટ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા
આપેલ તમામ
નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા
ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા?

વીર માંગડાવાળો
વીર મહેશદાસ
વીર મણાજી
વીર દુર્ગાદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મુહમ્મદાબાદ - મહેમદાબાદ
મુહમ્મદાબાદ - ચાંપાનેર
મુસ્તફાબાદ - જુનાગઢ
અહમદનગર - હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP