તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : મુક્તાફળ

શ્રીફળ
મોતી
કપૂર
કેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક

ભીંડા
નકામુ
હળદર
રીંગણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : 'દડબું'

ઢેફું
રડવું
પડિયો
લચકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દાખડો

તકલીફ
દાખલો
લાંબી લાકડી
ખાટલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : ઓરૉ

કુંડાળું
રોટલો
પાસે
કુહાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : ઝાલવું

પકડેલ
પકવવું
ઝાલેલું
પકડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP