શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ઉંબાડિયું ખોયણું અને આયખુ બંને ખોયણું આયખુ ઉંબાડિયું ખોયણું અને આયખુ બંને ખોયણું આયખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. મશક છક બોક ખલુ મશક છક બોક ખલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંથ ખાપંરો ખૂંતા ખૂંપડો ખૂંથ ખાપંરો ખૂંતા ખૂંપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ટંડેલ માલમ ખલાસ ભંડારી ટંડેલ માલમ ખલાસ ભંડારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : પરાત્પર નિરવધિ અકાલ ચિરંજીવ પરાત્પર નિરવધિ અકાલ ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી બોખરો તોબરો મોહરો નગોબોર બોખરો તોબરો મોહરો નગોબોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP