શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો.

રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ
રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો
રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ
રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
નીચે આપેલા શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું શોધો.

પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન
પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ
પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ
પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP