શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચુરમુ આમોદ વેડમી ચાંદાઝબોળી ચુરમુ આમોદ વેડમી ચાંદાઝબોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નહીંવત રતીભાર ક્ષણભાર કણ જેટલું નહીંવત રતીભાર ક્ષણભાર કણ જેટલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) રેશમ ગાંઠ વિતક ગાંઠ આતંરગાંઠ સેતુબંધ રેશમ ગાંઠ વિતક ગાંઠ આતંરગાંઠ સેતુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : ભાંગરો મોગરો તીલકતુલસી ડમરો ભાંગરો મોગરો તીલકતુલસી ડમરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર જાસૂસ લેખક ચોર પત્રકાર જાસૂસ લેખક ચોર પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP