શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો અજવાળીયું દીવો પોટો ચકવો અજવાળીયું દીવો પોટો ચકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કણ જેટલું નહીંવત રતીભાર ક્ષણભાર કણ જેટલું નહીંવત રતીભાર ક્ષણભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' સરેણ કવન આભરિયું ખચિત સરેણ કવન આભરિયું ખચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોકરી ટોકર ટકોર ટોપલી ટોકરી ટોકર ટકોર ટોપલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - રસોધર અધોટી ક્ષારરસ અમીરસ રસોધર અધોટી ક્ષારરસ અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– મજબૂર થાકેલ થાકેલી થાકીપાકી મજબૂર થાકેલ થાકેલી થાકીપાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP