પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?

ઈ.સ‌. 1905
ઈ.સ. 1911
ઈ.સ. 1915
ઈ.સ. 1910

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ?

મધર ટેરેસા
સરોજિની નાયડુ
ઈન્દિરા ગાંધી
વિજયાલક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મેગ્સેસ એવોર્ડ નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે અપાતો નથી ?

પત્રકારિત્વ સાહિત્ય
સમાજસેવા
આંતરરાષ્ટ્રીય સદ્ભાવ
સંગીત અને રમત-ગમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?

ધ્યાનચંદ
સુનિલ ગવાસ્કર
સચિન તેંડુલકર
વિશ્વનાથન આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?

બેજાન દારૂવાળા
રૂસ્તમ જહાંગીર
અલીયા કમરૂદીન
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP