Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ? એચ.જે. કાનીયા એ.એન.રાય રંજન ગોગોઈ દિપક મિશ્રા એચ.જે. કાનીયા એ.એન.રાય રંજન ગોગોઈ દિપક મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં પ્રથમ ક્રમે આવે છે ? આણંદ અમદાવાદ સુરત દાહોદ આણંદ અમદાવાદ સુરત દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન લોક સભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન લોક સભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ? આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ? મહમદ ગજની મહમદ બેગડો સિદ્ધરાજ જયસિંહ આપેલ પૈકી એક પણ નહીં મહમદ ગજની મહમદ બેગડો સિદ્ધરાજ જયસિંહ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હાલનાં કેગ (Comptroller and Auditor General of India) કોણ છે ? રાજીવ મહર્ષિ સુનીલ અરોરા નરેન્દ્ર મોદી કેણુગોપાલ રાજીવ મહર્ષિ સુનીલ અરોરા નરેન્દ્ર મોદી કેણુગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP