ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. બોચાસણ ગઢડા સાળંગપુર ગોંડલ બોચાસણ ગઢડા સાળંગપુર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિંડિમ વગેરે પ્રાચીન કયા વાદ્યના નામ છે ? ઢોલ વીણા મુરલી શંખ ઢોલ વીણા મુરલી શંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? ભચાઉ લખપત શામળાજી મોડાસા ભચાઉ લખપત શામળાજી મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? ભવનાથનો મેળો વૌઠાનો મેળો શામળાજીનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો શામળાજીનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પરંપરાગત વ્યવસાય મુજબ ગારૂડી એટલે શું ? ઢોલી ભવાયા મદારી દરજી ઢોલી ભવાયા મદારી દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ? રવિ શર્મા સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ રવિ શર્મા સોમાલાલ શાહ કનુભાઇ દેસાઇ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP