Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી બંધારણનાં કયા પરિશિષ્ટમાં હોય છે ? આઠમા ત્રીજા પહેલા પાંચમાં આઠમા ત્રીજા પહેલા પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સુત્ર કયા ઊપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? ચંડોગયા કેના પ્રશ્ન મુંડક ચંડોગયા કેના પ્રશ્ન મુંડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 500 રૂ. 150 રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 રૂ. 200 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કઇ સાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા ? 1947 1960 1956 1952 1947 1960 1956 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિચેનામાંથી કઇ તારીખે ઊજવાય છે ? 5 જૂન 21 જૂન 5 સપ્ટેમ્બર 8 માર્ચ 5 જૂન 21 જૂન 5 સપ્ટેમ્બર 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશમાં મહિલાઓના અધિકાર અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે માટે ક્યું બજેટ અપનાવવામાં આવ્યું ? આઉટકમ બજેટ પરંપરાગત બજેટ જેન્ડર બજેટ પરફોર્મન્સ બજેટ આઉટકમ બજેટ પરંપરાગત બજેટ જેન્ડર બજેટ પરફોર્મન્સ બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP