Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણમાં સમરર્તી (સંયુક્ત) યાદી કયા દેશમાં લેવાઈ ?

અમેરીકા
ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ?

1 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 1988
1 જાન્યુઆરી, 2012
1 જાન્યુઆરી, 1953

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

માન્વેન્દ્ર રોય
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
ડો.બી.આર.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP