Gujarat Police Constable Practice MCQ
ઇર્શાદ ઉપનામ ધારણા કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

ચિનુ મોદી
ચં.ચી.મહેતા
ચંદ્રકાન્ત શેઠ
ચિમનભાઇ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્યના ક્યા નવરચિત જિલ્લામાં ન્યાયાલયનુ લોકપર્ણ થયું ?

મહિસાગર
દેવભૂમિ દ્વારકા
અરવલ્લી
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP