મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ?

આરોગ્યની ચાવી
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
અનાસકિત યોગ
હિંદ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ?

ભૃગુ
દધીચી
વિશ્વામિત્ર
દુર્વાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

ગોપાલકૃષ્ણ ગોખલે
આચાર્ય કૃપલાણી
રવિશંકર મહારાજ
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મોરારજી ભાઈ દેસાઈ
મહાત્મા ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?

સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
રઘુવીર ચૌધરી
કિશોરલાલ મશરૂવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP