Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

વસંતરાવ વ્યાસ
મોહનલાલ પંડ્યા
શંકર બેંકર
પુંજાભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ?

ડાહ્યાભાઈ નાયક સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
જાદવજી મોદી સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ?

ERP
Cobian
Netbeans
Winzip

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ?

ચોથી યોજના
પાંચમી યોજના
છઠ્ઠી યોજના
આઠમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

ચંદ્રગુપ્ત બીજો
અશોક
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP