Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દિનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
શ્યામ પ્રસાદ મુખરજી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ?

વિશ્વ ગ્રામ યોજના
સંવાદ ગ્રામ યોજના
આદર્શ પંચાયત યોજના
સમરસ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP