Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મીનળદેવી કોની માતા હતાં ? ભીમદેવ વનરાજ ચાવડા મુળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ વનરાજ ચાવડા મુળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત ખરીદી નીતિ 2016 મુજબ ગુજરાતના સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે વિક્રેતા નોંધણી શુલ્ક નક્કી કરવામાં આવી છે. રૂ.25000 રૂ.15000 રૂ.30000 રૂ.20000 રૂ.25000 રૂ.15000 રૂ.30000 રૂ.20000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટ મુજબ નવુ મત્સ્ય ઉતરણ કેંદ્ર ક્યાં બનશે ? વલસાડ પોરબંદર જુનાગઢ ભાવનગર વલસાડ પોરબંદર જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘કેગ’ની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ? ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP