Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'મમતા પલંગ પર બેઠી.' વાક્યમાં 'પલંગ પર’ શબ્દોની વિભક્તિ કઈ ? અધિકરણ-સપ્તમી કરણ-તૃતીયા કર્મ-દ્વિતીયા અપાદાન-પંચમી અધિકરણ-સપ્તમી કરણ-તૃતીયા કર્મ-દ્વિતીયા અપાદાન-પંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ધ્રુત્કારી કાઢવુ ગરમ તાવો શરીર પર અડાડવો સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ધ્રુત્કારી કાઢવુ ગરમ તાવો શરીર પર અડાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? વિશ્વ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના વિશ્વ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'બે પાંદડે થવું’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો. આર્થિક સ્થિતિ સારી થવી એકનાં બે ન થયું બેમત ના હોવો પાંદડાં વધી જવા આર્થિક સ્થિતિ સારી થવી એકનાં બે ન થયું બેમત ના હોવો પાંદડાં વધી જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 50 10 25 30 50 10 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હેપેટાઇટીસ વિશે જાગૃતી ફેલાવવા માટે 'ચેમ્પિયનસ ઓફ એમપેથી એવોર્ડ’ કોને મળેલ છે ? ND TV દુરદર્શન Zee TV સ્ટાર ટીવી ND TV દુરદર્શન Zee TV સ્ટાર ટીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP