ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ?

કાબુલ
ટોક્યો
ઢાકા
ઈસ્લામાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ
જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બ્લુ - વલસાડ
સુરઈ - પશ્ચિમ બંગાળ
બ્લેક - આઝમગઢ
ખુરજા – ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

લાહોર, 1929
લખનઉ, 1996
બેલગાંવ, 1924
કલકત્તા, 1917

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP