GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ? કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? બોટાદ અમરેલી જામનગર ભાવનગર બોટાદ અમરેલી જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? Byte Bit KB MB Byte Bit KB MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? નાણાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો... એક સંદિગ્ધ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP