Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ભગવત + ઇચ્છા'ની સંધિ શું થશે ? ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ ? 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1949 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1949 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પૂર્વ દિશામાં માત્ર લાલ રંગે જ કમાલ કરી દીધી!' (નિપાત શોધો) રંગે પૂર્વ કમાલ માત્ર રંગે પૂર્વ કમાલ માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘વિનંતી’- વિરોધી શબ્દ જણાવો. બરછટ શાલીન ઉદ્ધત વિવેકી બરછટ શાલીન ઉદ્ધત વિવેકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અનુસાર દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય કયા ક્રમે આવે છે. ચોથે પ્રથમ પાંચમે દ્વિતીય ચોથે પ્રથમ પાંચમે દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP