Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સતેજ’ શબ્દનો વિરોધી શબ્દ આપો. તમરુ ઝાંખું પ્રકાશ નિસ્તેજ તમરુ ઝાંખું પ્રકાશ નિસ્તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત!' અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? માન્વેન્દ્ર રોય સરદાર વલ્લભભાઈ પટેલ ડો.બી.આર.આંબેડકર ગાંધીજી માન્વેન્દ્ર રોય સરદાર વલ્લભભાઈ પટેલ ડો.બી.આર.આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશમાં વાઘની વસ્તીનો અંદાજ મુકવા માટે શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ આપો ? M-STrIPES M-STC M-STrPES M-STOWS M-STrIPES M-STC M-STrPES M-STOWS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP