Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો.

વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે
મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય.
મેઘ ગરજે તો વીજળી ચમકે જ
માગ્યા મેઘ વરસાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે.

અનુક્રમે 100% અને 50%
અનુક્રમે 20% અને 10%
અનુક્રમે 100% અને 10%
અનુક્રમે 50% અને 25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

રાજ્યસભાના અધ્યક્ષ
લોક સભાના સ્પીકર
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP