Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એ સમયગાળો જેમાં પ્રોજેક્ટના રોકાણ માટેની રકમ, પ્રોજેક્ટના ચોખ્ખા વળતર દ્વારા પ્રાપ્ત થાય તેને કહેવાય. કોઇ પણ નહી (None of the above) વળતરનો સમયગાળો(Period of return) વળતરનો ગાળો (Span of return) ચુકવણીનો સમયગાળો (Payback period) કોઇ પણ નહી (None of the above) વળતરનો સમયગાળો(Period of return) વળતરનો ગાળો (Span of return) ચુકવણીનો સમયગાળો (Payback period) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) તાજેતરમાં રશીયાએ તેના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવાની જાહેરાત કોના માટે કરેલ છે ? જિનપિંગ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ઈમરાન ખાન જિનપિંગ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી ઈમરાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 5 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘તેલ જોવું ને તેલની ધાર જોવી' કહેવતનો અર્થ શોધો. તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે કોઇના પેટમાં તેલ રેડાવું ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે કોઇના પેટમાં તેલ રેડાવું ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું. તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ? 5 વર્ષ સુધી આજીવન 1 વર્ષ સુધી 3 વર્ષ સુધી 5 વર્ષ સુધી આજીવન 1 વર્ષ સુધી 3 વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ? આદિવાસી કલ્યાણ યોજના આપેલ પૈકી એક પણ નહીં વનબંધુ કલ્યાણ યોજના વનશ્રી યોજના આદિવાસી કલ્યાણ યોજના આપેલ પૈકી એક પણ નહીં વનબંધુ કલ્યાણ યોજના વનશ્રી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP