Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) જો કોઇ તુતીય પક્ષની રૂચિઓ માંગેલી માહિતીમાં શામેલ હોય, તો માહિતી મેળવવા માટેની મહત્તમ સમય મર્યાદા હશે. 45 દિવસ 30 દિવસ 40 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 40 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટસ કોન્કલેવ દરમિયાનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન આપેલ પૈકી એક પણ નહીં સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન આપેલ પૈકી એક પણ નહીં સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આર.ટી.આઈ. પર કાયદો રજુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્ર તમિલનાડુ યુપી ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ યુપી ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? આચાર્ય દેવવ્રત આનંદીબેન પટેલ કમલા બેનીવાલ ઓપી કોહલી આચાર્ય દેવવ્રત આનંદીબેન પટેલ કમલા બેનીવાલ ઓપી કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 1 માસ સુધીનાં નવજાત શિશુની સંભાળ માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મુકી ? આપેલ પૈકી એક પણ નહીં ચિરંજીવી યોજના મા અમૃતમ યોજના બાળ સખા યોજના આપેલ પૈકી એક પણ નહીં ચિરંજીવી યોજના મા અમૃતમ યોજના બાળ સખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અનંત વિભાજિત વિભાજ્યા અખંડ અનંત વિભાજિત વિભાજ્યા અખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP