Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘તેલ જોવું ને તેલની ધાર જોવી' કહેવતનો અર્થ શોધો.

કોઇના પેટમાં તેલ રેડાવું
તેલની ધાર જુવો તો જ તેલની કિંમત નક્કી થાય
તેલને ગાળતી વખતે ધાર જોવી જ પડે
ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું મોકલે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ગૃહમંત્રી
ઊપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ?

સુજલામ સુફલામ યોજના
સૂર્ય શક્તિ કિસાન યોજના
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP