GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
1920માં ગુજરાત વિધાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી?

બૅરીસ્ટર જીવણલાલ દેસાઈ
સર ચીનુભાઈ બેરોનેટ
ડાહ્યાભાઈ મહેતા
શેઠ અંબાલાલ સારાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?

કવિ કલાપી
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
દૂઝણી ગાયની લાત પણ સારી

જાહેર ચીજ સૌના માટે હોય છે
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
દૂઝણી ગાય દૂધ આપતી નથી
દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો.

20
25
3
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP