Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) લોકસભા દ્વારા જાહેર અન્ડરટેકિગ્સ માટેની સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1956 1964 1953 1963 1956 1964 1953 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) શિલોંગ એ ભારતના કયા રાજ્યની રાજધાની છે ? સિક્કીમ અરૂણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ સિક્કીમ અરૂણાચલ પ્રદેશ મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2030 સુધીમાં સ્થળાંતર ટ્રાન્સફર ચુકવણી ખર્ચને ઘટાડવાનો લક્ષ્યાંક છે ? 2 ટકા 3 ટકા 4 ટકા 5 ટકા 2 ટકા 3 ટકા 4 ટકા 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ડો.બી.આર.આંબેડકર માન્વેન્દ્ર રોય સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ડો.બી.આર.આંબેડકર માન્વેન્દ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વનસેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વનસેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વહીવટી સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ? 24 જૂન 2015 20 જૂન 2015 25 જૂન 2015 10 જૂન 2015 24 જૂન 2015 20 જૂન 2015 25 જૂન 2015 10 જૂન 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP