ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ?

રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે.
આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

આપેલ પૈકી એક પણ નહીં
કોલ મની રેટ
રેપો રેટ
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

કૃષિ ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ?

અસરકારક મહેસૂલી ખાધ
પ્રાથમિક ખાધ
અંદાજપત્રીય ખાધ
મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP