Talati Practice MCQ Part - 2 1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ? હકીમ અજમલ ખાન રાસ બિહારી ઘોષ દાદાભાઈ નવરોજી ચંદુલાલ બુચ હકીમ અજમલ ખાન રાસ બિહારી ઘોષ દાદાભાઈ નવરોજી ચંદુલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ટ્રાન્ઝિસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ હતી. 1984 1956 1965 1947 1984 1956 1965 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ? જ્યોતીન્દ્ર દવે કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ? મીનાબેન 40, રીટા 16, ગીતા 15 મીનાબેન 40, રીટા 18, ગીતા 16 મીનાબેન 38, રીટા 14, ગીતા 10 મીનાબેન 36, રીટા 13, ગીતા 11 મીનાબેન 40, રીટા 16, ગીતા 15 મીનાબેન 40, રીટા 18, ગીતા 16 મીનાબેન 38, રીટા 14, ગીતા 10 મીનાબેન 36, રીટા 13, ગીતા 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નિસ્ + શબ્દ = નિશબ્દ દુસ્ + કાળ અધઞ + કાપ = અધ:કાય ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર નિસ્ + શબ્દ = નિશબ્દ દુસ્ + કાળ અધઞ + કાપ = અધ:કાય ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ? મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP