Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધોમાં નાણાપંચની ભૂમિકાને દ્વારા ઓછી કરવામાં આવી છે.

ચુંટણીપંચ
આયોજન પંચ
ઝોનલ કાઉન્સીલો
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે.

300 કરોડ
500 કરોડ
400 કરોડ
450 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્ય સભાનાં સભ્ય હતા ?

વિનેશ અંતાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ક.મા.મુન્શી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP