કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 16મા 17મા 15મા 18મા 16મા 17મા 15મા 18મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી જીતુભાઈ વાધાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શ્રી જીતુભાઈ વાધાણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનસુખભાઈ માંડવિયા શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં સરદારધામ ભવનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું ? સુરત રાજકોટ અમદાવાદ મહેસાણા સુરત રાજકોટ અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ રેબિઝ દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 30 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 30 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા ઓનલાઈન પ્લેટફોર્મે 'કિસાન સ્ટોર'નામક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે ? ગૂગલ ફિલીપકાર્ટ એમેઝોન ફેસબુક ગૂગલ ફિલીપકાર્ટ એમેઝોન ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP