ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

સહયોગ ગૃહ
વિકાસગૃહ
વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ?

અમીત અંબાલાલ
બચુભાઈ રાવત
મગનલાલ ત્રિવેદી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ડૉ. કુરિયન
ઈશ્વરભાઈ પટેલ
અમૂલચંદ બારીયા
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

અમદાવાદ જિલ્લો
ભાવનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP