ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? પ્રેમાનંદ ભીમ નાકર શામળ પ્રેમાનંદ ભીમ નાકર શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? સામાયિક લોકકથા ભજનવાણી નાટક સામાયિક લોકકથા ભજનવાણી નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? દલપતરામ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા દલપતરામ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી કલાપી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કલાપી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP