ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? રણછોડભાઈ દવે વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી રણછોડભાઈ દવે વજુ કોટક નરહરિ પરીખ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક. મા. મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ? ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે આર એમ લાલા સી એસ લક્ષ્મી ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે આર એમ લાલા સી એસ લક્ષ્મી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઓક્ષ્ફર્ડ નોવેલ સીરીસ = ગીતા સુબ્રમણ્યમસી એસ લક્ષ્મી = ગીત અને કવિતામાય બ્રીલિયટ ફ્રેન્ડ, ધ સ્ટોરી ઓફ ન્યુ નેમ = અલેના ફેરંતે
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? રામવિવાહ રણયજ્ઞ ધ્રુવાખ્યાન શિવ-ભીલડી સંવાદ રામવિવાહ રણયજ્ઞ ધ્રુવાખ્યાન શિવ-ભીલડી સંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ પર મુઘલ દરબારની કઈ કળાનો પ્રભાવ પડેલો હતો ? કથક કુચીપુડી હલ્લીસક છાઉ કથક કુચીપુડી હલ્લીસક છાઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP