GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે.

જાતિ પ્રમાણ
જન્મ દર અને મૃત્યુ દર
કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી
વય માળખું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’

9મી પંચવર્ષીય યોજના
10મી પંચવર્ષીય યોજના
12મી પંચવર્ષીય યોજના
11મી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2019-20 દરમ્યાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના ફાળામાં ક્રમશઃ ___ નો ઘટાડો થયેલ છે.

14.1 પ્રતિશત
19.3 પ્રતિશત
18.2 પ્રતિશત
16.5 પ્રતિશત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ધ બોમ્બે સમાચાર (The Bombay Samachar) એ ભારતમાંથી સતત (continuously) પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ___ દ્વારા સ્થાપવામાં આવ્યું અને તે ___ ભાષામાં પ્રકાશિત થાય છે.

કાવાસજી લાલ, મરાઠી
ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી
બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી
શેઠ ચેટીચંદ, પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP