કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 1929માં ત્રિપલ તલાક પર વિશ્વમાં સૌપ્રથમ મુક્યો હતો ? રશિયા ઈજિપ્ત જાપાન ઈરાન રશિયા ઈજિપ્ત જાપાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી ? 8 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 1 ઓગસ્ટ, 1941 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 1 ઓગસ્ટ, 1941 7 ઓગસ્ટ, 1943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સૌપ્રથમ કયા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો ? 1936 1928 1924 1948 1936 1928 1924 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા નારાયણકોટી મંદિરને ધરોહર ગોદ લે પ્રોજેક્ટમાં સામેલ કરાયું ? ઉત્તરાખંડ ઓડિશા મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઓડિશા મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2002 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2004 6 જૂન, 2002 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને બેહરીન વચ્ચે આયોજિત દ્વિતીય સમુદ્રી અભ્યાસમાં ક્યા ભારતીય નૌસેના જહાજે ભાગ લીધો હતો ? INS શિવાલિક INS તલવાર INS કોચી INS વિરાટ INS શિવાલિક INS તલવાર INS કોચી INS વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP