GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “સૂરજ” શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે ? સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ સ્ + ઉ + ર + અ + જ્ + અ્ સ + ઊ + ર + અ્ + જ + અ્ સ્ + ઊ + ર્ + અ + જ્ + અ સ્ + ઉ + ર્ + અ્ + જ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. ડેસ્કટૉપ માય કૉમ્પ્યુટર ડૉક્યુમેન્ટ રિસાયકલ બિન ડેસ્કટૉપ માય કૉમ્પ્યુટર ડૉક્યુમેન્ટ રિસાયકલ બિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ-ટીકીટથી બુકીંગ કરી શકશે ? ગમે તેટલી 4 5 6 ગમે તેટલી 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 258 255 256 254 258 255 256 254 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? કુમારપાળ ભીમદેવ બીજો જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ ભીમદેવ બીજો જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ? ઈ-સારવાર ઈ-સંજીવની ઈ-દવા ઈ-ઓપીડી ઈ-સારવાર ઈ-સંજીવની ઈ-દવા ઈ-ઓપીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP