ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

વાર્તા
એકાંકી
નવલિકા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મનસુખરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP