વ્યક્તિ વિશેષ (Special Person)
સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ?

મોતીભાઈ અમીન
મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)
ડો. એસ. આર. રંગનાથન
બોર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?

પેરપ્લેજીયા હોસ્પિટલ
અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ
બહેરા – મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરૂદ કોને મળ્યું છે ?

મહારાજ ભગવતસિંહ
નાનજી કાલીદાસ મહેતા
સ્વ. મેઘજી પેથરાજ
સ્વ. ધીરુભાઈ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ?

માધવાચાર્ય
શંભુ મહારાજ
રમણ મહર્ષિ
રામાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઈગ્લિશ ચેનલ તરીન પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી ?

બુલા ચૌધરી
આરતી સાહા
પર્સિસ મદન
અનિતા સુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP