GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ? ડેપો મેનેજર કંડક્ટર કન્ટ્રોલ મેનેજર ડ્રાઈવર ડેપો મેનેજર કંડક્ટર કન્ટ્રોલ મેનેજર ડ્રાઈવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક માઈક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો ___ મો ભાગ. દસ લાખ દસ કરોડ લાખ કરોડ દસ લાખ દસ કરોડ લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પાવર પોઈન્ટ એપ્લીકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Word Cliping Clip Box Clip Art Word Art Word Cliping Clip Box Clip Art Word Art ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? હવા સંપર્ક ખોરાક પાણી હવા સંપર્ક ખોરાક પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Fill in the blank by choosing suitable adjective in the options. Gold is ___ than silver. Costly Shiny Costilier Heavy Costly Shiny Costilier Heavy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ? 36 વર્ષ 42 વર્ષ 65 વર્ષ 14 વર્ષ 36 વર્ષ 42 વર્ષ 65 વર્ષ 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP