GPSC PI Prelim Exam Paper 03 January 2021
એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા "જયોતિ સંઘ"ની સ્થાપના કરી હતી ?

મૃદુલા સારાભાઈ
પેરીના મિસ્ત્રી
ચંપાબેન મહેતા
અનસૂયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ?
1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice)
2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા
4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.

1,2,3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1,2 અને 3
માત્ર 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

ચુનીલાલ મહેતા
ગાંધીજી
વલ્લભભાઈ પટેલ
અનસુયાબેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે ?
i. એલ.સી.ડી
ii. લેપટોપ બેટરીઝ
iii. અમુક ઓઇલ પેઇન્ટ્સ

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i,ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ?
i. લોથલ
ii. બનાવલી
iii. હરપ્પા
iv. કાલીબંગા

ફક્ત i અને ii
i,ii,iii અને iv
ફક્ત i અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP