GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?
1. બંગાળ
2. પંજાબ
3. ઉત્તર પ્રદેશ
4. બિહાર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે.
નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા એ ગુજરાતમાં સુસ્તી રીંછ (Sloth bear) આભ્યારણ્યો છે ?
1. રતનમહાલ
2. બાલારામ અંબાજી
3. જાંબુઘોડા
4. બરડા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ?

7%
આપેલ પૈકી કોઈ નહીં
7.5%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP