Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
શાળાકીય શિક્ષણ યોજના
પ્રૌઢ કેળવણી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

196 વર્ષ
138 વર્ષ
100 વર્ષ
172 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-S, 2-R, 3-P, 4-Q
1-R 2-S, 3-P. 4-Q
1-Q, 2-R, 3-S, 4-P
1-S, 2-Q, 3-P, 4-R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

વેપાર વિભાગ
માણવિભાગ
સૈનિક વિભાગ
કૃષિ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગંગુબાઈ શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહિ
તત્પુરુષ
મધ્યમપદલોપી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP