GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાવર પોઈન્ટ એપ્લીકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ?

ચિત્રકામ
ગણિતીક
પ્રેઝન્ટેશન
શાબ્દિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
કયું જોડકું સાચું નથી ?

દાદા મેકરણ – કચ્છ
શ્રીમદ રાજચંદ્ર – વવાણિયા (મોરબી)
સંતરામ મહારાજ – સંતરામપુર
સંત પીપા – રાજુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ?

દર્શક સર્વનામ
પ્રશ્નવાચક સર્વનામ
સાપેક્ષ સર્વનામ
અનિશ્ચિત સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP