ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
રમણલાલ દેસાઇ
કિશોરલાલ મશરૂવાળા
નરહરિ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

મહાદેવ દેસાઈ
પ્રેમાનંદ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP