ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? શ્રીધરાણી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા.વિ.પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + આવરણ વાતા + આવરણ વાત + અનાવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાતા + આવરણ વાત + અનાવરણ વા + તાવાર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સરગોસ બટવારા સક્કરબાર હરારી સરગોસ બટવારા સક્કરબાર હરારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? ન્હાનાલાલ સ્વામી આનંદ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ સ્વામી આનંદ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP