ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 250 રૂા. 700 રૂા. 500 રૂા. 100 રૂા. 250 રૂા. 700 રૂા. 500 રૂા. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ મંજરી મુંજ કાક મુંજાલ મંજરી મુંજ કાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? કાફી ગરબી રાસ પ્રભાતિયા કાફી ગરબી રાસ પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક આંતરપ્રાસ અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અનન્વય શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP